ગીર સોમનાથ, વેરાવળ માં આપ બધા જોઇ શકો છો કોમ્યુનિટી હોલ કેવી હાલત માં છે. આ વિડીયો ઓડિયો અને આ વિડીયો તા. ૩૦/૮/૨૦૨૦ નાં રોજ નો છે. આ કોમ્યુનિટી હોલ અને આવાસ યોજના બંનેનું ઓપનીગ તા.૯/૧૦/૨૦૧૭ નાં રોજ થયેલું છે. સવાલ એ છે કે ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકર નામ ઉપર હોલ બન્યો હોય અને ત્રણ વર્ષ માં આ હોલ ની આવી પરિસ્થિતિ આ જોઇને બહુંજ દુ:ખ થયું આ હોલ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા નાં આધીન આવે છે અને આવી બેદરકારી જોકે વેરાવળ પાટણ શહેર વાસીયો ને ખ્યાલ છે. હાલ … Continue reading આ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર નું વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા નિમત ડો. બાબાસાહેબ આંબેડકર કોમ્પ્યુનિટી હોલ છે…..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed